Wushu KungFu Association of Gujarat

Wushu KungFu Association of Gujarat State Level Chinese Martial Arts Non-Profit Organisation.

14/08/2026
વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાર્ષિક કલર બેલ્ટ ગ્રેડિંગ પરીક્ષાનું આયોજનઅમદાવાદ : વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઇન્ડિય...
05/08/2026

વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાર્ષિક કલર બેલ્ટ ગ્રેડિંગ પરીક્ષાનું આયોજન

અમદાવાદ : વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે વાર્ષિક વુશુ કુંગફુ કલર બેલ્ટ ગ્રેડિંગ પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં સાકર ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કોચ રુદ્ર રાજપૂતના માર્ગદર્શન હેઠળ વુશુ કુંગફુની વિવિધ ટેકનિકો, શિસ્ત, શારીરિક ક્ષમતા અને આત્મરક્ષાના કૌશલ્યોનું સફળ પ્રદર્શન કરીને કલર બેલ્ટ ગ્રેડિંગ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી.
આ પ્રસંગે વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ગજાનંદ રાજપૂતે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે વુશુ કુંગફુ માત્ર રમત જ નહીં પરંતુ શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા અને આત્મરક્ષાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સતત મહેનત અને નિયમિત તાલીમ ચાલુ રાખવા પ્રેરણા આપી હતી.
આ સાથે તેમણે કોચ રુદ્ર રાજપૂત, વિદ્યાર્થીઓના માતા-પિતા તથા સાકર ઇંગ્લિશ સ્કૂલના સંચાલનનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 6pm - 8pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 6pm - 5pm

Telephone

+919825730080

Alerts

Be the first to know and let us send you an email when Wushu KungFu Association of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Wushu KungFu Association of Gujarat:

Shortcuts

Share

Category