10/20/2026
🌺🚩 વિજયાદશમી (દશેરા) પર્વની હાર્દિક શુભકામનાઓ 🚩🌺
🌾 વડેચી FPO પરિવાર તરફથી સમસ્ત ખેડૂત ભાઈઓ અને ખેડૂત પરિવારોને વિજયાદશમીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. 🌾
દશેરાનું આ પવિત્ર પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી આશાઓ લઈને આવે. ખેડૂતોના ખેતરો હરિયાળા રહે, પાકમાં ભરપૂર ઉત્પાદન મળે, ઉપજના પોષણક્ષમ ભાવ મળે અને દરેક ખેડૂત પરિવાર સુખી, સમૃદ્ધ તથા આત્મનિર્ભર બને એવી પ્રભુ શ્રીરામના ચરણોમાં પ્રાર્થના.
આ વિજયાદશમીના પર્વે આપણે સૌ સંકલ્પ કરીએ કે ખેડૂતોની એકતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને આગળ વધીશું. Ramesh Patel Udesibhai Patel Vihabhai Patel Nanjibhai D Patel Vadechi Farmer Producer Company Limited