sunil_parmar_22

  • Home
  • sunil_parmar_22

sunil_parmar_22 એલ.સી.સી.બી ગૃપ , લહેરીપુરા, સણાલી

✌️✌️✌️✌️✌️
05/03/2021

✌️✌️✌️✌️✌️

🙏💐🙏💐🙏મહુધા તાલુકા માં તાલુકા પંચાયત ની સદસ્ય ની ચુંટણી માં સણાલી-૧૪ ની સીટ પર ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏💐🙏💐🙏
03/03/2021

🙏💐🙏💐🙏મહુધા તાલુકા માં તાલુકા પંચાયત ની સદસ્ય ની ચુંટણી માં સણાલી-૧૪ ની સીટ પર ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏💐🙏💐🙏

આપનો કિમતી અને પવિત્ર મત આપી,અપાવી વિજયી બનાવો ...સૌ નો સાથ ,સૌ નો વિકાસ...જીતશે સણાલી,જીતશે ખલાડી ,જીતશે બલાઢી,જીતશે વિ...
17/02/2021

આપનો કિમતી અને પવિત્ર મત આપી,અપાવી વિજયી બનાવો ...
સૌ નો સાથ ,સૌ નો વિકાસ...

જીતશે સણાલી,જીતશે ખલાડી ,જીતશે બલાઢી,જીતશે વિકાસ ,જીતશે કમળ...
નેતા નહી સેવક બનાવો..
એક મત વિકાસ માટે,
નહી પરીવારવાદ માટે...

✌️✌️ સણાલી છે મક્કમભાજપ સાથે અડીખમ ✌️✌️
12/02/2021

✌️✌️ સણાલી છે મક્કમ
ભાજપ સાથે અડીખમ ✌️✌️

સમાજ નું અનમોલ રતન અને સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરતા અમારા આદરણીય શ્રી મુકેશભાઈ સોઢા આજ રોજ મહુધા તાલુકા પંચા...
12/02/2021

સમાજ નું અનમોલ રતન અને સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરતા અમારા આદરણીય શ્રી મુકેશભાઈ સોઢા આજ રોજ મહુધા તાલુકા પંચાયત ની ચુટણી મા સીટ નંબર 14 સણાલી ઉપરથી"" ભારતીય જનતા પાર્ટી "" તરફથી ફોર્મ ભર્યું ત્યારે મારી પ્રાથૅના ને અરજ છે કે "જગત જનની માં જગદંબા "મારી, મારા પરિવાર ની સાથોસાથ મારા ગ્રુપની ની તેમજ મારા ગામ સણાલી ની મનોકામના પૂર્ણ કરે"
જય માં હરસિદ્ધિ માતાજી🙏🙏🙏

My new pic 😍😘🥰🤩
10/02/2021

My new pic 😍😘🥰🤩

06/02/2021

જય હરસિદ્ધિ માં 🚩🙏
જય ભવાની 🚩🙏
જય રત્નેશ્વર મહાદેવ 🚩🙏
માત્ર ૧/-૱ માં
એલ.સી.સી.બી ગૃપ દ્વારા આયોજીત ચોથા સમુહ લગ્નોત્સવ માં સૌનો સાથ સૌનો સહકાર આપવા અને દરેક ને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવીએ છીએ.🙏🙏

Address


387330

Telephone

09313506152

Website

Alerts

Be the first to know and let us send you an email when sunil_parmar_22 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to sunil_parmar_22:

Shortcuts

  • Want your business to be the top-listed Gym/sports Facility?

Share