Lathigara Panna
Health And Lifestyle Coach, Yoga Trainer. Helping People To Reverse Their Diabetes And Other Lifes
જો તમે ચા કે કોફી ના લવર છો અને આખા દિવસ માં ૫ થી ૬ વાર ચા કે કોફી પીવો છો તો તમારી એસિડિટી કે પાચન ની સમસ્યા નું કારણ આ હોય શકે
27/05/2026
નિયમિત પ્રાણાયામ અભ્યાસ માટે 9726275155
અહીં પેંગોંગ લેકના કિનારે ઊભા રહીને એક વાત વધુ સારી રીતે સમજાય છે…
જેને આપણે રોજ ફ્રીમાં લઈએ છીએ — એ ઓક્સિજન કેટલી કિંમતી છે.
જ્યારે ઓક્સિજન થોડું ઓછું મળે ત્યારે જ સમજાય કે શરીરની દરેક કોષ માટે એ કેટલી જરૂરી છે.
શ્વાસ માત્ર જીવવાનું સાધન નથી…
એ ઊર્જા છે, ધ્યાન છે અને જીવનની ગુણવત્તા છે.
અને જો તમે શરીરમાં વધુ ઉર્જા, સારી હેલ્થ અને સારી કાર્યક્ષમતા ઈચ્છતા હો…
તો સૌથી પહેલું કામ તમારા શ્વાસ પર કામ કરવાનું છે.
કારણ કે શ્વાસ સુધરે તો શરીરને ઓક્સિજનનો ઉપયોગ વધુ સારી રીતે કરવાનું સપોર્ટ મળે છે. ઉર્જા વધાર તો સૌથી પહેલો સોર્સ છે ઓક્સિજન- નિયમિત પ્રાણાયામ અભ્યાસ તમને ખૂબ મદદરૂપ સાબિત થશે.
Every breath is a gift. Take care of it.
OxygenMatters
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Ahmedabad
380002