KAA Kudo mix Martial art lions association

KAA Kudo mix Martial art lions association

Share

PRAVIN JADAV
PRESIDENT
KAA KUDO MIX MARTIAL ARTS LIONS ASSOCIATION
+919898985697

Photos from KAA Kudo mix Martial art lions association's post 18/01/2024

રાણી લ્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ ૨૦૨૪ સુરક્ષાસેતુ
સેલ્ફ ડિફેન્સ
municipality school board

Harsh Sanghavi sir
Amit Shah sir
Narendra Modi sir

Photos from KAA Kudo mix Martial art lions association's post 02/07/2023
Photos from KAA Kudo mix Martial art lions association's post 18/03/2023

Surkhshasetu
Rani Laxmibai aatma Raksha
Amc schools
Ahmedabad
Amit Shah sir
Pm Modi Yojana
ji

Photos from KAA Kudo mix Martial art lions association's post 17/02/2023

રાણી લક્ષ્મીબાઈ સુરક્ષા સેતુ એસ.પી.સી અમદાવાદ પોલીસ નાં માર્ગદર્શન હેઠળ ટૂંક સમય માં અમદાવાદ શહેર ની કોર્પોરેશન હેઠળ ની તમામ શાળા ઓ માં સ્વ રક્ષણ આપવા મા આવશે, અમે નિર્ણય કર્તા કમિટી , જિલ્લા શક્ષણાધિકારી , જીલ્લા શશનાધિકરી , જીલ્લા પ્રોજએક્ટ કો ઓરડીનેટર શ્રી, ડી વાય સેપી સાહેબ, ડી લે એસ એસ કોચ ,જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી તેમજ સમગ્ર શિક્ષા, યુ આર સી અધિકારી, સી આર સી અધિકારી,તેમજ કા કૂડો ની મહિલા કાર્યકરો
તેમજ શિહાંન અક્ષય કુમાર સર
હાંશી મેહુલ વોરા સર
રેનશી વિસ્પી ખરાડી સર
રેનશી દરાયાસ સર
નો આભાર માનીએ છીએ


જય જય ગરવી ગુજરાત

04/02/2023
Photos from KAA Kudo mix Martial art lions association's post 06/01/2023

સુરક્ષાસેતુ અને મહિલા સુરક્ષા સ્વરક્ષણ તાલીમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અમદાવાદ પોલીસ નાં સહયોગ થી ૪૦૦૦ થી વધારે બળા ઓ ને તાલીમ આપવા માં આવી
આ વર્ષ હજુ વધારે માં વધારે બાળા ઓ ને પ્રશિક્ષણ આપવા માં આવશે

#

Photos from KAA Kudo mix Martial art lions association's post 12/06/2022

Kudo mixed martial arts classes
Sunday now 9 am to 11 am every Sunday
Dojo
Manekbag bag shyamal road Garden
Shreyas tekra behind
Banana leaf restaurant garden

Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Ahmedabad
380002