20/10/2024
Mehul Shah -GSYB
YT09377 Mehul Shah
20/10/2024
21/07/2024
🕉️🧘🏻🧘🏻♀️🙏🏻
*ॐ सूर्य नारायणाय नमः*
आप तथा आपके समस्त परिवार को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं
*गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।*
*गुरुरेव परंब्रह्म तस्मै श्रीगुरवे नमः।।*
*गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय।*
*बलिहारी गुरू आपने गोविन्द दियो बताय।।*
*गुरू बिन ज्ञान न उपजै, गुरू बिन मिलै न मोष।*
*गुरू बिन लखै न सत्य को गुरू बिन मिटै न दोष।।*
उन सभी गुरुओं को शीश झुका कर दंडवत चरण स्पर्श एवं कोटि कोटि नमन जिन्होंने इस जीवन मे किसी न किसी रूप में मार्गदर्शन दिया
🚩🚩🌹🙏🏻🚩🚩
10/06/2024
આપના મનપસંદ આસનનો ફોટો ક્લિક કરી
11 Days left to International Day of Yoga 2024
International day of Yoga 2023
Count down started
52 days left
27/04/2023
International day of Yoga 2023
Count down started
55 days left
દરેક વ્યક્તિ, સ્પોર્ટ્સ મેન, વાલીઓ , શિક્ષકો આ ગુજરાત સરકાર ને જગાડે કેમકે PM નરેન્દ્ર મોદીજીએ પણ ફિઝિકલ એજ્યુકેશન ને ફરજિયાત વિષય તરીકે વિશેષ ભાર મૂક્યો છે. છેલ્લા બે દાયકાથી વ્યાયામ શિક્ષકની ગુજરાત માં ભરતી થઇ નથી અને પ્રાયમરી માં તો વિષય જ કાઢી નાખ્યો છે. તો....
કયાથી બાળકોને વિકાસ થશે.?
ક્યાંથી ગુજરાત જીતશે?
ગુજરાતની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ માં આગળ કેવી આવશે?
ઓલમ્પિક રમતો માં ગુજરાત રાજ્ય ની ભૂમિકા શુ હોઇ શકે?
Physical education માં Cped,Bped,Mped,MPhil & Phd જેવી હાઇલી કવોલીફાઇ ડીગ્રી લઇને બેઠેલા વ્યાયામ શિક્ષકો નુ ભવિષ્ય શું?
દરેક સ્કૂલ માં કમશે કમ એક વ્યાયામ શિક્ષક ફરજિયાત હોવો જોઈએ.
26/08/2021
🌳🧘♂️🌴
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત લાઈવ સૂર્યનમસ્કાર ચેલેન્જ કૉપિટિશન-2021 માં 108 લાઈવ સૂર્યનમસ્કાર ચેલેન્જ એક્સેપટ કરી સતત બીજા વર્ષ એ પણ Gold category પ્રાપ્ત કરી...Thankyou GSYB
Thank you so much Gujarat State Yog Board* *Surya namaskar Challenge ☀️108 Surya namaskar☀️ Achieve GOLD Mark Certificate
#
23/08/2021
Thank you Gujarat State Yog Board Appreciate Social Media certificate me
Happy International Yoga Day 2021
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Vasna
Ahmedabad
380007