Yoga with Maulik Barot

Yoga with Maulik Barot

Share

you can join my page. and get information about yoga, meditation, pranaym, advance asanas,

05/06/2026
05/06/2026

"मैंने सिर्फ 10 मिनट योग को दिए थे...
लेकिन उन 10 मिनटों ने मेरी जिंदगी में कई साल जोड़ दिए।" 🧘‍♂️✨

आज 10 मिनट निकालिए,
कल स्वस्थ और खुशहाल जीवन पाइए।

05/06/2026

IDY 2026 @ kolkata..west bengol..
Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput Morarji Desai National Institute of Yoga

Photos from Yoga with Maulik Barot's post 04/06/2026

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી રાજપૂત જી ને સતત ત્રીજી વખત યોગ બોર્ડના ચેરમેન શ્રી તરીકે નિયુક્તિ થવા બદલ Zone 1 Co ordinator અને Ahmedabad South zone Yog coach Team દ્વારા શુભકામનાઓ પાઠવી...નવા પ્રકલ્પો માટે આશિર્વચન મેળવ્યા...
Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India

04/06/2026
Photos from Yoga with Maulik Barot's post 03/06/2026

અખંડ પ્રચંડ પુરુષાર્થના હિમાયતી, યોગમય ગુજરાતના પ્રેરણા સ્ત્રોત, હિમાલય જેવા વિશાળ હદયના ધની એવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના "આદરણીય ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી રાજપૂત" ને "સતત ત્રીજી વખત યોગ બોર્ડ ના ચેરમેન શ્રી તરીકે નિયુક્તિ " થવા બદલ સરકાર શ્રી દ્વારા વિશેષ પસંદગી ચેરમેન શ્રી તરીકે કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.....💐💐💐

Happy World Cycle Day...

Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India

Photos from Yoga with Maulik Barot's post 02/06/2026

રાત્રિ યોગ સંવાદ @ વિધિ એપાર્ટમેન્ટ... વસ્ત્રાલ...
યોગ કોચ શ્રી વિનુભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનર શ્રી કિંજલ બેન ભટ્ટ દ્વારા યોગ સંવાદ નું આયોજન કરવામાં આવ્યું...
સૌ એ યોગ માં જોડાવાના સંકલ્પ લીધા...
Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput

Photos from Yoga with Maulik Barot's post 02/06/2026

યોગ સમર કેમ્પ @ જોગર્સ પાર્ક, ઘોડાસર..

યોગ કોચ શ્રી હેમલતાબેન ના માર્ગદર્શન હેઠળ સુંદર સમર કેમ્પ સમાપન કાર્યક્રમ યોજાયો..
સૌ GTPL live પ્રસારણ દ્વારા સમર યોગ કેમ્પ પ્રસારણ થયું..
Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India

Photos from Yoga with Maulik Barot's post 01/06/2026

સમર યોગ કેમ્પ closing ceremony @ AMC Garden, New Vastral.
યોગ કોચ શ્રી વિનુભાઈ પટેલ અને ભારતીબેન સૂર્યવંશી, દુર્ગેશભાઇ અને સમગ્ર ટ્રેનર ટીન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું..
બાળકો એ વેશ ભૂશા અને યોગ અભ્યાસ , Gift અને અલ્પાહાર નો આનંદ માણ્યો...
વાલીઓ પણ સમર યોગ કેમ્પ ના રંગે રંગાયા...
Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India

Photos from Yoga with Maulik Barot's post 31/05/2026

સમર યોગ કેમ્પ Closing Ceremony @ સિનિયર સિટીઝન ગાર્ડન વસ્ત્રાલ.
Gujarat State Yog Board Yogsevak Sheeshpal Shobharam Rajput

Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Ahmedabad
382345