Ayurvedic Yoga

Ayurvedic Yoga

Share

This Page helps you to teach Ayurvedic and Yoga. To be aware about yoga.

16/06/2022

*નિઃશુક્લ યોગ શિબીર*

*પરમ પુજય યોગઋષી સ્વામી રામદેવ મહારાજ*
_અમદાવાદ પધારી રહ્યા છે._
*તારીખ:* ૧૯ અને ૨૦ જૂન ૨૦૨૨
*સમય:* સવારે ૫: ૦૦ થી ૭:૩૦ કલાકે
*સ્થળ:* વિરાંજલી , શુકન ચાર રસ્તા, પુજન બંગ્લોની સામે, નિકોલ, અમદાવાદ-૩૮૨૩૫૦

પતંજલી યોગ સમીતી - અમદાવાદ
દ્વારા ખાસ સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.

_૨જીસ્ટ્રેશન માટે મિસ્ડ કોલ કરો_
*૭૨૯૦૮૭૬૮૭૬*

*શિબીર માટે ખાસ સુચના*
૧. યોગ અભ્યાસ માટે શેતરંજી કે આસન, પાણીની બોટલ, નેપકિન, ચપ્પલ મુકવાની થેલી સાથે લઈને આવવી.
૨. સારી જાણકારી લખવા માટે ડાયરી અને પેન લઈને આપવા
૩. યોગ અભ્યાસ માટે અનુકૂળ વસ્ત્ર પહેરીને આવવા.

મગનભાઇ - ૯૯૦૯૪ ૨૨૩૦૦
કાંતિભાઈ - ૯૮૨૫૩ ૦૯૬૫૧
પ્રફુલભાઈ - ૯૪૨૭૪ ૯૦૧૬૨
રાકેશભાઈ - ૯૨૨૮૨ ૨૦૦૮૩
વિરલબેન - ૯૩૨૮૮ ૮૬૫૫૭
મૌલિકભાઈ - ૮૧૨૮૫ ૧૪૩૦૪

*કાર્યાલય:* સદગુરુ સ્કાય, ગંગોત્રી સર્કલ પાસે, સૂર્યનગર રોડ, અમદાવાદ - ૩૮૨૩૫૦




Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Ahmedabad
Ahmedabad
382350