20/01/2026
.
ONLY TAEKWONDO.....
20/01/2026
.
27/12/2025
* Moradiya Activity Club* ના વિદ્યાર્થીઓની સાંસદ ખેલ સ્પર્ધા માં ટાઇ કવોન ડૉ ખાતે ખ્યાતિ -2025*
પૂર્વ ઝોન સાંસદ ખેલ સ્પર્ધા - ટેકવોન્ડો 🥋 ચેમ્પયનશિપ -2025
Org :- All Gujarat Taekwondo Association
સ્થળ - બિબિપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, બીબિપરા ગામ , હાથીજણ , અમદાવાદ
તારીખ - 6th & Dec ,2025. ( Saturday )
આ ચેમ્પિયનશિપ માં અમદાવાદની જિલ્લાઓ શાળાઓ ઍ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ ની મોરાડિયા એક્ટિવિટી ક્લબના રમતવીરો ભાગ લઇ મેડલ 🏅 પ્રાપ્ત કર્યા હતા.
જેમાં
જુનિયર અને સીનીયર કેટેગરી મા
Bronze 🥉 Medal :-
તનુષ પટેલ અને વિશ્વા દરબાર
ઉપરાંત
ધ્રુવી ચૌહાણ, સંગીતા ઠાકોર અને યુવરાજ કહાર એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓ એ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.
જેમનું મોરાડિયા ક્લબ ના પરિવારે શુભેચ્છા પાઠવી હતી.
તમારો આભાર !!!
21/09/2025
*The Excellency Taekwondo Academy ના વિદ્યાર્થીઓની ઓપન ગુજરાત સ્ટેટ ટાઇ કવોન ડૉ કપ ખાતે ખ્યાતિ -2024*
ગુજરાત કપ 2025
ઓપન ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો 🥋 ચેમ્પયનશિપ -2024
Org :- Authentic Taekwondo Academy
Sup By :- Gujarat State Amaeture Taekwondo Association
સ્થળ - શ્રી લેઉવા પાટીદાર સમાજ વાડી, હરિહર સોસાયટી, નરોડા, અમદાવાદ.
તારીખ - 20th & 21th Sept ,2025. ( Saturday & Sunday )
આ ચેમ્પિયનશિપ માં ગુજરતીના 9 જિલ્લાઓ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ ખાતે થી ધ એક્સેલેન્સી ટાઇ કવૉન ડો એકેડેમી ના રમતવીરો ભાગ લઇ મેડલ 🏅 પ્રાપ્ત કર્યા હતા.
જેમાં
સબ જુનિયર, કેડેટ , જુનિયર કેટેગરી માં
Silver 🥈 Medal:-
1. શાનવી ચોરસિયા
2. વૃત્તી પટેલ
3. મીતરાજ ભટ્ટી
Bronze 🥉 Medal :-
4. અદ્વિતા રાજપૂત
5. ક્રિશ્ના ચાવડા
6. વેદાંત પટેલ
7. આરવ ચૈત્રી
જે વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓ એ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.
જેમનું શાળા ના પરિવારે ઉપરાંત શાળા ના ટ્રસ્ટી શ્રી એ શુભેચ્છા પાઠવી હતી.
તમારો આભાર !!!
05/09/2025
On this Teachers’ Day, we extend our heartfelt gratitude to all the teachers and mentors who shape the future with their wisdom and dedication. 🌟 At Academic & Professional Studies, we believe that true guidance paves the way for lifelong success. 💡📚
Happy Teachers’ Day! ✨
22/04/2025
Happy World Earth Day!
Together, let’s protect our planet by embracing cleaner choices and supporting eco-friendly travel.
16/04/2025
🏆🏅🏆
*The Excellency Of Taekwondo 🥋 Academy Player's Achivement's 2025*
તાજેતરમાં યોજાયેલ Open State Taekwondo🥋 Championship 2025 - સમર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ , સેક્ટ 28 , ગાંધીનગર ખાતે સ્પર્ધા યોજાયેલ હતી.
તારીખ :- 23rd March; 2025 ( રવીવાર )
Org. :- Universal Sport's
Gandhinagar Taekwondo Association
આ સ્પર્ધા માં ગૂજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લા એ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ ની ધ એક્સેલન્સી ટાએકવોન્ડો એકેડેમી ના પ્લયર્સ ઓ એ આ ટુર્નામેન્ટ માં ભાગ લઇ વિવિઘ મેડલ પ્રાપ્ત કર્યા હતા ....
જેમાં કુલ 580 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો.
જેમાં
Under. 9 , 11, 14 , 17 & Sr. માં Boy's & GIrl's કેટેગરીના પ્લયર્સે વિવિધ મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા..
*Sub. Jr. Girl's*
1. ભક્તિ પટેલ - Gold 🥇 મેડલ
2. ક્રિશ્ના ચાવડા : - Silver 🥈 મેડલ
3. રિશ્વા પટેલ - Silver 🥈 મેડલ
3. હેત્વી મિસ્ત્રી - Bronze 🥉 મેડલ
*Sub.Jr Boy's*
1. Shreehan Gorasiya - બ્રોન્ઝ 🥉 મેડલ
2. Rudranshsingh Rajput -બ્રોન્ઝ 🥉 મેડલ
*Cadet's Boys*
1. નીલ પ્રજાપતી - સિલ્વર 🥈 મેડલ
2. પ્રિન્સ રબારી- બ્રોન્ઝ 🥉 મેડલ
*Cadets Girls*
1. અધવિતા રાજપૂત - સિલ્વર 🥈 મેડલ
2. મોહિની વણઝારા - બ્રોન્ઝ 🥉મેડલ
3. યાશા પટેલ - બ્રોન્ઝ 🥉 મેડલ
4. આરાધ્યાગોહેલ- બ્રોન્ઝ 🥉 મેડલ
5. વૃત્તી પટેલ - બ્રોન્ઝ 🥉 મેડલ
6. હાર્વી ભાવસાર -- બ્રોન્ઝ 🥉 મેડલ
7. એન્જલ જીયાની બ્રોન્ઝ 🥉 મેડલ
*Jr. Boy's*
1. મિતરાજ ભટ્ટી - ગોલ્ડ 🥇 મેડલ
2. વેદાંત પટેલ - સિલ્વર 🥈 મેડલ
*Sr. Girl's*
1. Prekaha Rajput - ગોલ્ડ 🥇 મેડલ
આ તમામ ખેલાડીઓ એ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.
03/11/2024
Wish you Happy Bhai Dooj
03/11/2024
Wish you Happy Diwali
Happy New Year
09/09/2024
🏆 ❇️ *The Excellency Cup - 2024* ❇️ 🏆 🎯 ❇️ *Open Gujarat State Taekwondo Championship 2024* ❇️🎯
*Date On :- 15th Sept; 2024 ( Sunday )*
🏆 ❇️ *Organized By* ❇️
♟️ The Excellency Of Taekwondo Academy
♟️ Aadhya Taekwondo Academy
❇️ *Founder & Sup. By* ❇️
♟️Spartan Sport's
♟️Earth Taekwondo Trainning Foundation
*❇️Age Ctg :- ❇️*
( kyorugi / Poomase )
♟️ Youth
♟️ P*e- wee
♟️Sub. Jr.
♟️Cadet.
♟️Jr.
♟️Sr.
*Date Between* :-
1. Youth ( After 2015 )
2. P*e-wee - ( 2014 to 2016 )
3. Un. 14 ( 2011 to 2013 )
4. Un. 17 ( 2008 to 2010 )
5. Above 17 ( Before 2007 Birth )
❇️ *Award For Player's* ❇️
1st Place - Gold Medal 🥇
2nd Place - Silver Medal 🥈
3rd Place - 1st Bronze Medal 🥉
2nd Bronze Medal 🥉
🥋🏆🥇🥈🥉🏅🎯
❇️ *Facilities & Fees:-* ❇️
🔆
1. One Event - 1000/- ( Per Athlets )
2. Both Event - 1500/- ( Per Athlets)
🔆 Certificate's - Medal's 🥇🥈🥉 All Participants
🔆 Lunch
🎭 *Special Discount for Coaches*♟️
🎯 20+ Entry Tracksuit for Coach
🎯 Team Trofy
🎯 Official Trofy + Certificates For Official's
⛳ ❇️
⛳❇️ *Venue :-* ❇️⛳
📍 *આનંદ સ્કૂલ ઓફ એકસેલેન્સ કેમ્પસ , સરસ્વતિ વિદ્યાલય, S P Ring Road, Vinzol , Ahmedabad*
❇️ *Contact Us :-* ❇️
📞. *+919714555734*
📞. *+917600081657*
📞. *+91 93284 22269*
📞. **8000809709**
🎪 For Broucher, Entry Form, & For More Information send your whatsapp Number .
*Last Date Of Registration :- 10th sept 2024*
*To Confirm Your Entry Please - Fill up the Participants Form*
🙏🏻💐 ❇️ *Thank You* ❇️ 💐🙏🏻
31/08/2024
🏆 ❇️ *The Excellency Cup - 2024* ❇️ 🏆 🎯 ❇️ *2nd Open Gujarat State Taekwondo Championship 2024* ❇️🎯
*Date On :- 15th Sept; 2024 ( Sunday )*
🏆 ❇️ *Organized By* ❇️
♟️ The Excellency Of Taekwondo Academy
♟️ Aadhya Taekwondo Academy
❇️ *Founder & Sup. By* ❇️
♟️Spartan Sport's
♟️Earth Taekwondo Trainning Foundation
*❇️Age Ctg :- ❇️*
( kyorugi / Poomase )
♟️ Youth
♟️Sub. Jr.
♟️Cadet.
♟️Jr.
♟️Sr.
*Date Between* :-
1. Youth ( After 2015 )
2. P*e-wee - ( 2014 to 2016 )
3. Un. 14 ( 2011 to 2013 )
4. Un. 17 ( 2008 to 2010 )
5. Above 17 ( Before 2007 Birth )
❇️ *Award For Player's* ❇️
1st Place - Gold Medal
2nd Place - Silver Medal
3rd Place - 1st Bronze Medal
2nd Bronze Medal
🥋🏆🥇🥈🥉🏅🎯
❇️ *Facilities & Fees:-* ❇️
🔆
1. One Event - 1000/- ( Per Athlets )
2. Both Event - 1500/- ( Per Athlets)
🔆 Certificate's - Medal's 🥇🥈🥉 All Participants
🔆 Lunch
🎭 *Special Discount for Coaches*♟️
🎯 20+ Entry Tracksuit for Coach
🎯 Team Trofy
🎯 Official Trofy + Certificates For Official's
⛳ ❇️
⛳❇️ *Venue :-* ❇️⛳
📍 *આનંદ સ્કૂલ ઓફ એકસેલેન્સ કેમ્પસ , સરસ્વતિ વિદ્યાલય, S P Ring Road, Vinzol , Ahmedabad*
❇️ *Contact Us :-* ❇️
📞. *+919714555734*
📞. *+917600081657*
📞. *+91 93284 22269*
📞. * 8000809709*
🎪 For Broucher, Entry Form, & For More Information send your whatsapp Number & link ....
*Last Date Of Registration :- 10th sept 2024*
*To Confirm Your Entry Please - Fill up the Participants Form*
🙏🏻💐 ❇️ *Thank You* ❇️ 💐🙏🏻
29/08/2024
| Monday | 5:45pm - 7pm |
| Tuesday | 5:45pm - 7pm |
| Wednesday | 5:45pm - 7pm |
| Thursday | 5:45pm - 7pm |
| Friday | 5:45pm - 7pm |
| Saturday | 5:45pm - 7pm |