Sardar Patel Stadium Ward

Sardar Patel Stadium Ward

Share

This is the official page of BJP Sardar Patel Stadium Ward.

11/04/2022

શુભ સવાર, સકારાત્મક સવાર

08/12/2021

ભારત ના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને તેમના પત્ની સહિત અન્ય ૧૧ જવાનો નું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના થી આજે દુઃખદ અવસાન થયું છે.

શહિદ બિપીન રાવત જી ના પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને શહિદ બિપીન રાવત જી અને તેમની પત્ની સહિત ૧૧ શહિદ જવાનો ની આત્મા ને શાંતિ અર્પે એજ પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણો મા પ્રાથના.

ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ.

06/11/2021

ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ અને વિશ્વાસના પ્રતીક એવા ભાઈ બીજના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.


#भाई_दुज

17/09/2021

હિમાલય જેવા અડગ વ્યક્તિત્વના ધની, ઓજસ્વી વક્તા, રાષ્ટ્રસેવામાં સમર્પિત, લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

16/09/2021

નવનિયુક્ત રાજયકક્ષાના મંત્રીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન

16/09/2021

નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન

12/09/2021

ઘાટલોડિયા વિધાનસભા ના ધારાસભ્ય "દાદા" ના હુલામણા નામથી પ્રખ્યાત શ્રી Bhupendra Patel ભાઈ ને ગુજરાત રાજ્ય ના ૧૭ મા મુખ્યમંત્રી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

Photos from Sardar Patel Stadium Ward's post 28/08/2021

સૌ નવનિયુકત કર્ણાવતી મહાનગરના સેલના સંયોજક , સહ-સંયોજક તથા સભ્યોને ખુબ-ખુબ અભિનંદન.

Photos from Sardar Patel Stadium Ward's post 22/07/2021

આજરોજ ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા શ્રી મુકેશભાઈ પરમારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે બદલ શ્રી મુકેશભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન 💐

Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Nr. Panchsil Society, Railway Parrallel Road, Stadium
Ahmedabad
380013