30/12/2020
ગુજરાત સાયકલીંગ ક્લબ નો સ્થાપના દિવસ તા. 30-12-2020 ને બુધવારના રોજ છે,
તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને ઉજવવાનો એને સાયકલ રાઈડનો આનંદ માણવા સૌ તૈયાર છે.
આ વર્ષની રાઈડ હિંમતનગર હાઈવે પર આવેલ સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ મુકામે અંદાજીત 120 કી.મી. અંતરની નક્કી કરવામાં આવી છે,
રાઈડ તા. 30-12-2020 બુધવારના રોજ સવારે 6.00 કલાકે શરૂ થશે.