11/04/2026
આજે અમને એક સરસ તક મળી કે અમે એક સ્વામિનારાયણ મંદિર ની અદ્ભુત મહિલા મંડળ ની સત્સંગી બહેનો માટે Health Awareness Session લઈ શક્યાં. આ મહિલાઓ પોતાના જીવનનો મોટો ભાગ પોતાના Family નું ધ્યાન રાખવાનું સાથે મંદિર મા સેવા અને ભક્તિ મા વિતાવે છે, અને આજે અમે તેમના પોતાના Health પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આજે અમે ચર્ચા કરી:
• દરરોજ મા Food મા Nutrition નું મહત્વ
* Energetic અને Healthy રહેવા માટે સરળ Lifestyle હેબિટ્સ
• કેમ મહિલાઓએ પોતાના Health ને પ્રાથમિકતા આપવી જોઈએ — માત્ર પરિવારનું જ નહીં
• નાના ફેરફારો જે લાંબા ગાળામાં મોટો ફર્ક લાવી શકે
જ્યારે મહિલાઓ પોતાનું Health સંભાળે છે, ત્યારે તેઓ મજબૂત પરિવાર, મજબૂત સમાજ અને આવનારી પેઢી માટે Healthy Future બનાવે છે.
આ Information આપવાની અને લોકોને Healthy Lifestyle માટે પ્રેરિત કરવાની તક મળવા બદલ અમે ખૂબ આભારી છીએ 🙏✨
23/02/2026
ઘણા લોકોને લાગે છે કે સારું અને યોગ્ય ખાવું એટલે થોડા સમય માટે કરવાની વસ્તુ છે.
એને લોકો “Diet” કહે છે.
એને એક ફેઝ (થોડા સમયનો ખેલ) તરીકે લે છે. થોડા દિવસ સુધી કરે છે… પછી ફરી પોતાની “Normal” ખાવાની ટેવ પર પાછા આવી જાય છે.
પણ સાચો Problem અહીં છે…
જેને લોકો Normal ખાવું કહે છે, એ ખરેખર યોગ્ય નથી.
ખૂબ વધારે Processed Food.
વારંવાર કંઈક ખાતા રહેવું.
મૂડ આવે ત્યારે ખાઈ લેવું.
કોઈ Structure નથી. કોઈ Standard નથી. કોઈ Consistency નથી.
સારું ખાવું કોઈ અઘરી વસ્તુ નથી.
આ તો એક Healthy વ્યક્તિએ જેમ ખાવું જોઈએ તેમ જ છે.
Goal “Diet પર હોવું” નથી.
Goal તો એવી Foodstyle & Lifestyle છોડવી છે કે જેમાં Diet કરવાની જરૂર પડે.
એ રીતે જ Results લાંબા સમય સુધી ટકે છે.
નહીતો પછી Weight તો Vadhavanu છે જ...
29/12/2025
જો ખાલી Fat Burners થી Weight Loss થતું હોય તો આજે બધા પોતાના Ideal Weight પર હોય...
So Shortcut way Follow કરવા કરતા , પોતાની Healthy Eating Habits , Proper Sleep & Workout ઉપર Focus કરવું જોઈએ. જેનાથી Weight Loss ની સાથે Health Improve પણ સારી રીતે થાય અને Future મા Weight પણ Maintain કરી શકાય...
[Weight Loss, Fat Loss, Fitness, Workout, Weight Management, Ahmedabad]
18/12/2025
આ 5 Mistakes Weight Loss કરતી વખતે મોટાભાગે લોકો જાણતા-અજાણતા કરતા હોય છે.
અને એના કારણે પણ બની શકે જોયતું Result ન મળે...
તો શું તમે આ 5 માંથી કોઈ Mikstake તો નથી કરી રહ્યાં ને ???
[Weight Loss, Ahmedabad, Fat Loss, Workout, Diet, Inch Loss, Vadodara]
fitindianwomen
10/12/2025
આજે Diabetes & PCOD નું સૌથી મોટા Reason માનું એક એ Obesity છે...
આ Transformation છે Bijalben નું , જેમનું Weight સતત વધી રહ્યું હતું. અને આ Obesity ના કારણે એમની Energy ઓછી રહેતી , PCOD & Diabetes જેવી Condition થી Suffer થઈ રહ્યા હતા , Neck & Shoulder મા દુખાવો રહેતો , એ સાથે એમને ઘર ના Regular કામકાજ મા પણ Challenge આવતી હતી.
વજન વધવાની સાથે આ બધા Problem ને કારણે એમને Weight Loss માટે અને Health સારી રાખવા માટે ઘણા Try કર્યા હતા. But એમને Satisfaction વાળું Result નહોતું મળતું.
પણ એક દિવસ અમારી અને એમની મુલાકાત થઈ ત્યારે એમને થયું કે એક વખત મળી ને Try તો કરું અને પછી એમણે અમારા Health Centre ની Visit કરી ને એમનું Weight Loss Program Start કર્યો.
Weight Loss મા ઘણા Ups and Down રહ્યા But Bijalben ડગ્યા નહિ અને બને એટલી Consistency સાથે Proper Guidelines Follow કર્યું. જેથી, આજે એમણે 11kg Weight Loss કર્યું અને Total Hips & Belly થી 9 ઇંચ Loss કર્યા.
Weight Loss ના કારણે એમની Energy વધી, થાક ઓછો લાગે છે, Diabetes & PCOD મા પણ શરીર સારું રહે છે.
So Congratulations to Bijalben. આ આપણો First Milestone છે, હજી પણ આપણી Transformation ના Ideal Milestone Achieve કરવાનો છે. તો Best of Luck આગળ ની Weight Loss Journey માટે 😊👍🏼✌🏼️
"This result is not typical,Individual result may vary from person to person and we are not doing any Medical claim"
'sLives
15/11/2025
From "Me" to "We" - that's how Lifestyle Change 🪴
Health Awareness Program, ખુબજ Grateful Feel થાય જ્યારે લોકો સામેથી પોતાની Health સારી કરવા માટે Intrest લઈ રહ્યા છે...
With Shubham
'sLives