Gujrat Wado-kai Karate Do Associations

Gujrat Wado-kai Karate Do Associations welcome to all People "GUJRAT WADO-KAI KARATE DO ASSOCIATIONS"

1st DayBLACK BELT KARATE GRADATION CAMP- 2021 At SOMNATH
19/11/2021

1st Day
BLACK BELT KARATE GRADATION CAMP- 2021 At SOMNATH

1st Day OfBLACK BELT KARATE GRADATION CAMP- 2021 At SOMNATH
19/11/2021

1st Day Of
BLACK BELT KARATE GRADATION CAMP- 2021 At SOMNATH

પમી જૂનાગઢ ડિસ્ટ્રીક વાડો કાય કરાટે ચેમ્પીયનશીપ-૨૦૨૧          આજ રોજ તારી ૨૯-૦૨-૨૦૨૧ રવીવારના રોજ “યથા આટે એકેડેમી” ઝાંઝ...
28/02/2021

પમી જૂનાગઢ ડિસ્ટ્રીક વાડો કાય કરાટે ચેમ્પીયનશીપ-૨૦૨૧

આજ રોજ તારી ૨૯-૦૨-૨૦૨૧ રવીવારના રોજ “યથા આટે એકેડેમી” ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે સેન્સેઈમયુરકુમાર ચૌહાણ, જનરલ સેક્રેટરી ઓફ ગુજરાત વાડો કાઈ દ્વારા પમી જુનાગઢ ડિસ્ટ્રીકટ વાડો-કાઈ કરાટે ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જુનાગઢ જિલ્લાની અલગ-અલગ શાળા, સંસ્થા, એકેડેમી તેમજ અલગ- અલગ તાલુકાઓમાંથી અંદાજીત ૧૧૦ જેટલા કરાટે પેમી દિકરી-દિકરા ઓએ ભાગ લીધેલ જેમા ૪૨ જેટલી દીકરીઓ ૬૮ જેટલા દિકરાઓ અલગ અલગ કેટેગીટી પ્રમાણે ભાગ લિઘેલ હતો જેમાં મુખ્ય અતિથી તરીકે DyDo હિતેશભાઈ દિહોરા, સામાજીક કાર્યકર સુરેશભાઇ ટીમાણીયા, બી.આર.સી. વાધમસી સાહેબ, ઈરફાનસરએ હાજરી આપી બાળકોને ઈનામ આપી પ્રોત્સાહીત કરેલ તેમજ આમાંથી વિજેતા બાળકો આગામી તારીખ ૨૧ માર્ચના રોજ જૂનાગઢ ખાતે સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપનું આયોજન છે. તેમાં ભાગ લઈ પોતાનું ફરી કૌશલ બતાવશે. તેમ જ જૂનાગઢ જિલ્લા જીલ્લા ચીફ સેનસેઈ પ્રશાંતકુમાર ચૌહાણ અને સેન્સેય કેવલ વાઘેલાએ જણાવેલ તેમજ નેશનલ ચીફ સિહાન પ્રવિણકુમાર ચૌહાણે બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ

  WKI International Karate Championship- 2019  Indore Stadium Visakhapatnam (A.P)  India Gujrat,
25/11/2019

WKI International Karate Championship- 2019
Indore Stadium Visakhapatnam (A.P)
India Gujrat,

Address

Junagarh

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrat Wado-kai Karate Do Associations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujrat Wado-kai Karate Do Associations:

Shortcuts

Share

Category