MUMBAI

MUMBAI

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MUMBAI, Nepeansea Road Walkeshwar Mumbai, Mumbai.

18/01/2023

🙏 Shree Aadi Jin Yuvak Charitable Trust🙏

Thanks to Guwara Family from bottom of our heart💞 for donating Last Sunday wheelchair👩🏻‍🦽🧑🏻‍🦽 to needy who will now be freely able to enjoy their right to mobility. You were the 1st one with us to donate wheel chair ...and now many more followed you..

Thanks again for giving sewing machine to females.

Both your donations💰 will help individuals to earn their living and also live with dignity. Post Video 👇

🤝 Together we can🤝

24/02/2022
25/02/2021

*SatNam Yoga starting Offline*
Now no Digital Barriers
Come join
*Fitness Yoga*
*Monday to Friday*
Date- *1st March Onwards*
Time- *6am-7am*
Venue- Home Terrace

Contact -
Dhwani Vora
+91 9029794661 / +91 9082648950
[email protected]

28/09/2020

કોરોના વાયરસ મહામારી એ આખા વિશ્વમાં તરખાટ મચાવી દીધો છે.
કરોડો લોકો એના ભોગ બન્યા છે.
લાખો લોકોના મૃત્યુ થયા છે.
હજુ પણ એનો અંત દેખાતો નથી.
દરરોજ એનો આતંક વધતો જાય છે.
આ મહમારીથી બચવાનો ઉપાય આપના આયુર્વેદાચાર્ય ઋષિઓએ હજારો વર્ષ અગાઉ એક *ગળો (ગિલોય)* નામની જડીબુટી દ્વારા કરવાનો નિર્દેશ કર્યો છે.
*ગળો ઘન વટી (ગિલોય)* આજના સમયમાં એક રામબાણ ઉપાય છે.
સવાર સાંજ બબ્બે ગોળી સાદા પાણી સાથે લેવાથી પ્રતિકાર શક્તિમાં જબ્બરદસ્ત વધારો થાય છે.
તેનાથી કોઈપણ વાયરસનો સામનો કરવો આસાન થાય છે.
અમો આ *ગળો ઘન વટી (ગિલોય)* આપને વ્યાજબી ભાવમાં આપશું.
કિંમત છે માત્ર રૂપિયા *80/-* પ્રતિ *50* ગ્રામના જેમાં લગભગ *170* ગોળીઓ આવશે.
સંપર્ક:
📱 *હિમાંશુ વોરા - +91 9029635656*

Shree Aadi Jin Yuvak Charitable Trust 26/06/2020

*જૈનોના શ્રેષ્ઠ કર્તવ્યો:અમારી પ્રવર્તન* તથા *સાધર્મિક ભક્તિ*🙏

🟥 *આ કર્તવ્યોની આરાધના કોણે કરવી*❓

🟥 *ક્યારે કરવી* ❓

🟥 *કેવી રીતે કરવી*❓

🟥 *શા માટે કરવી*❓

🟥 *પૂર્વ ના મહાપુરુષોએ અમારી પ્રવર્તન / સાધર્મિક ભક્તિ કેવી રીતે કરી હતી*❓

🟥 *વર્તમાનમાં સાધર્મિક ના સંયોગ કેવા છે* ❓

🟥 *તથા વર્તમાનમાં આપણે શું કરી શકીએ* ❓

આ વિષયના પરિપ્રેક્ષ્યમાં *શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ , મુંબઇ* દ્વારા એક સ્વાધ્યાય સભા નું આયોજન રાખેલ છે.

🎙️ *પ્રવક્તા :*
*પંડિતવર્ય શ્રી વિશાલભાઈ ધરમશી*
*ગામ--સુથરી /હાલ- મુલુંડ (મુંબઈ)*

🗓️ *તારીખ*
*India:- ૨૮ જુન ૨૦૨૦, રવિવાર સવારે ૯.૩૦ થી સવારે ૧૧.૦૦ સુુુધી*

*સવારે ૯.૩૦ - ૯.૪૦*
*શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિ તથા લોકડાઉન દરમિયાન કરેલા કાર્યો ની આછેરી ઝલક.*

*સવારેે ૯.૪૦ - ૧૦.૩૫*
*અમારી પ્રવર્તન તથા જીવદયા ના વિષય પર સ્વાધ્યાય.*

*સવારેે ૧૦.૩૫-૧૦.૫૫*
*પ્રશ્નોતરી*

*સવારેે ૧૦.૫૫--૧૧.૦૦*
*આભાર વિધિ*

*USA:- ૨૭ જુન ૨૦૨૦, શનિવાર રાતે ૯.૦૦ થી ૧૦.૩૦ સુુુુધી.*

*આપ સૌ કોઈને જોડાવા માટે નમ્ર વિનંતી.🙏*

lockdown ના સંયોગ હોવાથી
અપવાદિક કારણે આ આયોજન ઝૂમ ઉપર રાખેલ છે.

Youtube Link:-
https://www.youtube.com/channel/UCP5PEduwl8mBVL84ctrS50w

Zoom to connect the Session :- https://us02web.zoom.us/j/83952299405

Shree Aadi Jin Yuvak Charitable Trust

Want your business to be the top-listed Gym/sports Facility in Mumbai?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Nepeansea Road Walkeshwar Mumbai
Mumbai
400009