28/11/2024
ખોટી દેખા દેખીથી દૂર રહું છું કોણ કયાં ક્યારે રંગ,
બદલશે એ બધું જાણું છું એટલે હું મારામાં મસ્ત રહું છું...!
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from hitesh_parmar_55, Sports Team, near railway station, Patan.
28/11/2024
ખોટી દેખા દેખીથી દૂર રહું છું કોણ કયાં ક્યારે રંગ,
બદલશે એ બધું જાણું છું એટલે હું મારામાં મસ્ત રહું છું...!
14/11/2024
केवल स्वयं को ढूंढना है,
बाकी सब गूगल पर है...!✨
10/11/2024
સૂરજ ડૂબ્યો ને અંધકાર છવાયો
તારા ના હોવાનો મતલબ હવે સમજાયો...!❤🩹
08/11/2024
મારા એકાંત ને ખંડેર ના કહો,
કોઈ ની યાદ માં બનેલો મહેલ છે એ...!❤🩹
06/11/2024
વાવ્યા પછી ઊગે જ નહીં તો કદાચ સહન કરી શકાય,
પરંતુ ઊગ્યા પછી સુકાઈ જાય તે વધારે પીડા આપે છે,
પછી એ છોડ હોય કે સંબંધ...!✨
04/11/2024
જે કિસ્મત લખે એને ભગવાન કહેવાય પણ,
જે લખેલ કિસ્મત બદલી નાખે એને દાદા ઓગડનાથ કહેવાય...!📿
02/11/2024
"नववर्षं नवचैतन्यं ददातु! "
‼️ નૂતન વર્ષાભિનંદન‼️
23/10/2024
આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ,
કે જે ગુમાવે તેને અફસોસ થાય અને જે મેળવે તેને અભિમાન...!
18/09/2024
અમારી પણ એક કહાની હતી,
કોઈ અમારી પણ દીવાની હતી...!✨
15/09/2024
मुसाफिर कल भी था मुसाफिर आज भी हू,
कल अपनों की तलाश में था आज अपनी तलाश में हूं...l
09/09/2024
શબ્દો શબ્દો ને મળતાં ગયાં ને કહાની બનતી ગઈ,
યાદોં ના પાના ફરતાં ગયાં ને જવાની ઢળતી ગઈ...!💫
Click by :-
02/09/2024
हमारी Life हमारी सोच Depend करती है,
मान लिया तो मस्त है पर वरना कष्ट ही कष्ट है...!📿