M.K Gymkhana Patan

M.K Gymkhana Patan

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from M.K Gymkhana Patan, Sports Club, Near Sport Sankul, Anawada Road, Patan.

11/03/2017

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાટણ જીમખાના ખાતે તારીખ ૧૩ ને સોમવાર ના રોજ ધુળેટી પર્વ નું આયોજન કરેલ છે તો રસ ધરાવતા સભ્યો એ વ્યકિત દીઠ ૧૫૦.૦૦ રૂપિયા નીચે જણાવેલ સભ્યો ની પાસે જમા કરાવી નામ નોંધાવી લેવા.
◆ સવાર નો નાસ્તો અને બપોર નું ભોજન ની વ્યવસ્થા રાખેલ છે
નોંધ:-ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થી માટે ૧૦૦.૦૦ રૂપિયા રાખેલ છે
◆અમીતભાઈ ખમાર
◆અમીતભાઈ શાહ
◆સંતોષભાઈ જાદવ
◆સંદીપભાઈ મોઢ
આભાર
સાંસ્કૃતિક કમીટી
મ.ક જીમખાના
પાટણ

11/10/2016

એમ. જીમખાના ખાતે શરદપૂનમ નિમિતે ગરબા નું કરાયેલ આયોજન
💃💃💃💃💃💃💃💃
તારીખ ૧૪/૯/૨૦૧૬ ને શુક્રવાર ના રોજજીમખાના ના સભ્યો માટે શરદપૂનમ નિમિતે રાસગરબા નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સાથે ભોજન સમારંભ અને દૂઘ પૈવા નુ પણ આયોજન ગાઠવેલ છે.
🍲🍲🍲🍲🍲🍲🍲
ભોજન નો કાયઁક્રમ સાંજે ૮:૦૦ થી ૯:૩૦ સુઘી ચાલશે
🍲🍲🍲🍲🍲🍲🍲🍲
૯:૪૫ વાગે આરતી બાદ ગરબા નો કાયઁક્રમ યોજાશે
💃💃💃💃💃💃💃💃
રાત્રે ૧૨:૦૧ કલાકે પૂનમ નિમિતે દૂઘપૈંવા પણ રાખેલ છે

તો સૌ સભ્યો ફેમીલી સાથે પઘારવા માટે પોતાના નામ ની નોંઘણી નીચે ના કોઇપણ વ્યકિત પાસે ગુરૂવાર સુઘી માં કરાવી લેવા વિંનતી છે,
દરેક વ્યકિત દીઠ રૂપિયા ૨૦/- રાખેલ છે
ગુરૂવાર પછી નામ નોંઘણી કરાવા માટે પ્રત્યેક વ્યકિત દીઠ ૫૦/- રૂપિયા આપવા ના રહેશે
(૧) અશેષભાઇ મહેતા
9898169894
(૨) અમીત શાહ
982-443-1300
(૩) સંતોષભાઇ જાદવ- ગુરૂજી
9429157123
(૪) હરેશભાઇ લીંમ્બાચીયા
7600846551

વ્યવસ્થા ના ભાગરૂપે આપના નામ ગુરૂવાર સુઘી નોંઘાવી સહકાર આપશો
લી.
સાંસ્કૃતિક કમિટિ

05/10/2016

આજે સાંજે જીમખાના મુકામે ગરબા નુ આયોજન રાબેતા મુજબ ચાલુ છે , દરેક સભ્યો એ આરતી માટે રાત્રે ૯:૪૫ કલાકે હાજર રહેવુ આરતી બાદ ગરબા કાયઁક્રમ શરૂ કરાશે

Photos 22/09/2016
Photos 11/11/2015

Happy Diwali & Happy New Year...

Untitled album 08/08/2015
Photos from M.K Gymkhana Patan's post 04/05/2015

Gymkhana Fun Festival..End of Session,,,,won by white warriers

Untitled album 03/05/2015

Gymkhana Fun Festival Day -2 Breck Fast time

Untitled album 03/05/2015

Gymkhana Fun Festival Day-2

Photos from M.K Gymkhana Patan's post 07/03/2015

Gymkhana ``Rangostav 2015``

Want your business to be the top-listed Gym/sports Facility in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Near Sport Sankul, Anawada Road
Patan
384265