Baroda District Roller Skating Association

Baroda District Roller Skating Association

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Baroda District Roller Skating Association, Sports League, Vadodara.

Photos from Baroda District Roller Skating Association's post 23/08/2026
16/08/2026
Photos from Baroda District Roller Skating Association's post 31/05/2026

વડોદરાના કારેલીબાગ સ્થિત ઉન્નતિ સ્કેટિંગ રિંક ખાતે ‘ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન’ (BDRSA) દ્વારા આયોજિત 'ટુ અવર્સ નોન-સ્ટોપ સ્કેટિંગ અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન-૨૦૨૬' ભવ્ય રીતે સંપન્ન થઈ! 🎉
આ અનોખી સ્પર્ધામાં ૧૫૦થી વધુ ઉભરતા સ્કેટર ખેલાડીઓએ રોલર સ્કેટ્સ પર અદભૂત કરતબો બતાવીને વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા. સતત ૨ કલાક સુધી નોન-સ્ટોપ સ્કેટીંગ અને ક્યુટ બાળકોની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ✨
✨ ખાસ ઉપસ્થિતિ અને પ્રોત્સાહન:
વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી તેમજ શાસક પક્ષના દંડક વિજયભાઈ ચૌહાણ એ ખાસ હાજરી આપીને બાળકોની હિંમત અને અદભૂત કૌશલ્યને બિરદાવ્યું હતું.
SkatingCompetition BDRSA VadodaraSports NonStopSkating FancyDressCompetition YoungTalent SkatingStars VadodaraMayor GeetabenMakwana Karelibaug SportsInVadodara GujaratSports SkateLife ProudVadodara Winners Motivation

17/05/2026

17/05/2026

14/04/2026

Vadodara's speed skating stars,

Want your business to be the top-listed Gym/sports Facility in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Vadodara