Cyberlink Baroda

Cyberlink Baroda

Share

Earn While Learn. Join today for vast opportunities. Learn from MCT/MCP Mr. Manish Shukla (19 years

02/03/2022
24/01/2022

|| ઝળહળતા ૨૧ વર્ષ ||
૨૧ -૧-૨૦૨૨ ના રોજ "CYBERLINK " સફળતાનાં ૨૧ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ શુભ અવસર પર હું તમામ લોકો નો આભાર માનું છું. ૨૦૦૧ માં આજ દિવસે COMMISSIONOR OF POLICE શ્રી મહાપાત્ર સાહેબ ના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવું હતું. CYBERLINK આજ સુધી હઝારો લોકો ને જ્ઞાન અને માર્ગદર્શન આપતું આવ્યું છે અને આપતું રહેશે. કોરોના કાળ માં પણ online કોચિંગ ચાલુ છે.
આ વષૅ તમામ મિત્રો માટે "CYBER ક્લબ" ચાલુ કરી રહ્યો છું. જેમાં તમને IT related LATEST UPDATE સરળ ભાષા માં આપવાનો પ્રયાસ કર્યો છે. તો આ ગ્રુપ માં જોડાવા નીચે આપેલ ફોર્મ ભરવા નું છે. આ GROUP માં SOFT SKILL ની TRAINING પણ POST કરવામાં આવશે જેમાં DEVOPS , CYBER SECURITY , PYTHON JAVA PROGRAMMING , ERP SOFTWARE SAP , INTERNATIONAL CERTIFICATION જેવા કે SCJP OCP MCT MCSE જેવા subject પર લેટેસ્ટ ઇન્ફોરમેશન મળી રહે તે માટે હું પ્રયત્નશીલ રહીશ. આપણા ઘણા વિદ્યાર્થી ઓ ઘણી સારી રીતે જોબ /બિઝનેસ કરી રહ્યા છે તેમને પણ આ ફોર્મ ભરવા વિનંતી જેથી હું તેમનો ડેટા update કરી શકું.
ફરી એક વખત હું ઈશ્વર ને પ્રાર્થના કરીશ કે આ સફળતા યજ્ઞ માં જોડાનાર દરેક ને સુખ સમૃદ્ધિ અને સફળતા આપે તેજ અભ્યર્થના
આભાર
Link to Join or Update data - https://bit.ly/3GPYBoQ
Your data is a way to connect with you. So pls all are request to update

Photos 21/03/2016
Photos 10/12/2015

Documents Required
> 2 Passport size photo
> SSC / HSC Marksheet
> Aadhar Card
> Any Bank Account.
*HURRY LIMITED BATCH*

Want your business to be the top-listed Gym/sports Facility in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


4th Floor, Mrudula Sadan, Near Maharashtra Lodge, Opp. SBI ATM, Dandia Bazar
Vadodara
390001